આંતરરાષ્ટ્રીય વુમન્સ દિવસ
ભારત દેશ મા સ્ત્રીને દેવી નું સ્થાન આપવાનમાં આવ્યું છે અને એમાંય ભારતીય શાસ્ત્રો મા સ્ત્રીને ઉચ્ચતમ દરજ્જો આપવામાં આવ્યો છે સ્ત્રી ને પહેલા એક પાપની વહાલી દીકરી એક બહેન પછી પત્ની અને એક ' મા ' નું સુધી યાત્રા કરે છે પણ અને ઘણી કહેવતો પણ છે સ્ત્રીઓ માટે જેમ કે 'નારી તું ના હારી' અને ઘણીય પણ જ્યારે મૂળ વાત આવે છે કે એક નારી ના અધિકાર ની વાત આવે ત્યારે મોઢામાં મગ ભર્યા હોઈ તેમાં કોઈ નથી બોલતું થોડા દિવસો પહેલા જ વાત છે કે જ્યારે એક કન્યા છાત્રાલય મા છોકરીઓના વસ્ત્રો કઢાવી ને જોવામાં આવે કે માસિક ધર્મ મા છે કે નય ને આવી આવા અત્યાચારો તો ભારત ની સ્ત્રીઓ કેટલા વર્ષો થી સહન કરતી આવી છે કોઈ ને કોઈ ઢોંગી ધૂતરાવો દ્વારા સ્ત્રીઓ ન શારીરિક શોષણ થતું આવ્યું છે ને એને પાંચ આપડી સરકાર ઉચ્ચતમ દરજ્જો દઈ બેઠી હોય છે જેમ કે આપણા ભારત દેશ મા ઘણા બધા સાધુ બાવા છે જે વિદ્યાર્થીઓ ઓ નું શારીરિક શોષણ કરતા હોય આશારામ રામ રહીમ અને બહાર થઈ સાધુ અને અંદર એક હવસ નો શૈતાન સુપાયેલો હોઈ છે
અને જ્યારે ધર્મ ની વાત આવે તો ધર્મ મા પણ દરેક ધર્મ વે નારી ને ક્યારેય સમાન અધિકારો નથી આપ્યા ને આખી દુનિયાએ ના ધર્મોએ હમેશા મહિલાઓ ની અવગણના કરી છે યોગ ના ઇતિહાસ કાર પતંજલિ વરિષ્ઠ વ્યાસ ગોરખનાથ પર ધ્યાન કેન્દ્રીત કરીયે પશ્ચાત પૌરાણિક કથાઓ મા કુલપતિની હિંસક નાયક દેવતાઓનું રૂપ લે છે જેમ કે મૃદક કે હિન્દુ ધર્મ મથવાસી વ્યવસ્થાઓ આજ કરે છે તેવો દેવી માની પૂજા તો કરે છે સાથે સાથે માને છે કે મહિલાઓ આકર્ષિત બહેલાવતી અને ફસાવતી હોય છે તેઓ માને છે કે મહિલાઓ ઉચ્ચ લક્ષ્ય ની અંતરાયો ઉભા છે કેટલાક લોકો જાણે છે કે ભારતીય સંસદ નો ગોળ આકાર એક યોગીની મંદિર થી પ્રેરિત થઈ છે
ઐતિહાસિક રીતે મઠવાસી વ્યવસ્થા ઓ સ્ત્રી સંબંધી બધી બાબતો અવગણી છે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ માને છે કે મહિલા શરીરરચનાં કોઈ જીવ ને ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કરતા રોકે છે એટલે સમુદાય મા ભિક્ષુણી વધારે સંખ્યા હોવા છતાં પુરૂષો ને નેતા હાવી છે અત્યારે આ નકશો છે ભારતીય મહિલા ઓ નો હજી પણ કેટલીક જગ્યાએ શોષણ થાય છે ને
પતિ નેે પ્રેમ કરતી એની સાથે આનંદ
1 comment:
Wow Very nice
Post a Comment